Wednesday, November 18, 2009

Relations

સાચવવા પડે સંબંધો કદી સાચા નથી  હોતા,
અને જો સંબંધો સાચા હોય તો એને સાચવવા નથી પડતા
 
વ્યવહાર નથી બદલાતા સંજોગો બદલાય છે,માણસ નથી બદલાતા ખાલી તેમના અભિગમ બદલાય છે
માણસને સાચા સ્વરૂપમાં ઓળખવો હોય તો તેને સતાસ્થાને બેસાડો.

જીવન માં એટલી બધી ભૂલો ના કરવી કે પેન્સિલ પેહલા રબર ઘસાઈ જાય !

જીવન માં ફક્ત એક સારી વ્યક્તિ નો સાથ હોય તો આખી જિંદગી જીવી શકાય છે,
પણ ક્યારેક ફક્ત એક સારી વ્યક્તિ ની શોધ માં આખી જિંદગી વીતી જાય છે.
દરેક માણસ પાસે એક એવું મોટું કબ્રસ્તાન હોવું જોઇએ, કે જેમાં પોતાના મિત્રોના દોષો દફનાવી શકે

મિત્ર એવી વ્યક્તિ છે કે જે તમારા હ્દય મા ગુંજ્તા ગીત ને જાણે છે
અને ગીત ને યાદ કરાવે છે જ્યારે તમે ગીત ના શબ્દો ભુલી જાઓ છો.
--------------------------------------------------------------------------------------------------------------------------------------------
પુરુષને પરાજિત કરવો હોય તો એના અહમને પંપાળો અને
સ્ત્રીને પરાજિત કરવી  હોય તો એની પ્રશંસા કરો !!
----------------------------------------------

તમે યોગી થઇ શકો તો નો પ્રોબ્લેમ પણ બધાને ઉપ-યોગી જરૂર થાજો !!
-----------------------------------------------
દીકરો એટલે સુખડનો ટુકડો ,દીકરી એટલે કસ્તુરી . બન્નેને બરાબર સાચવી શકો તો
બન્ને જાતે ઘસાઇને સુવાસ ફેલાવે  !!
-----------------------------------------------
પ્રશ્ન :: ડાહ્યા માણસની વ્યાખ્યા શું ?
જેના કાન લાંબા , આંખ મોટી અને જીભ ટૂંકી હોય માણસ સૌથી ડાહ્યો
------------------------------------------------

પુરુષને મહાત  કરી શકે એવી  બે વિશેષતા સ્ત્રી ધરાવે છે
એક , રડી શકે છે અને બે , ધારે ત્યારે  રડી  શકે  છે  !!!!!
--------------------------------------------------------------         
આખી જીંદગી આંકડા તમે માંડો અને 
છેલ્લે સરવાળો કોઈ બીજું કરી જાય એનું નામ ( બદ્ ) નસીબ  !

Tuesday, November 17, 2009

Listen To Your Heart


The Real Meaning of Words

 
 
 



Love

love_19.jpg


Sorrow

1757-2-Carry_On..jpg


Innocence

bird,child,monochrome-561077dfa16639390c7edb66b8ac7730_h.jpg


Departure

503047437_69c6d7f1c0.jpg


Pain

feature1.jpg






Respect

kapu_09.jpg


Compassion

Image13.jpg



Friendship

Elephant_friend_girl.jpg



Patience
 
-alone-street-rain-storm-waiting_large.jpg




Rescued

082_winter_60236.jpg


Best friends

837813.jpg



Divine

275110-4168ef3f-4260-4323-8879-ac6c6f34c5f3.jpg






"Life is not about waiting for the storms to pass...it's about learning how to dance in the rain."